Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Exclusive Bhavnagar
 

શહેરના જવાહર મેદાન ખાતે લોકમેળાનો પ્રારંભ

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 2:22 AM [IST](01/09/2010)
 
 
 
 
 
શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ અને મોહિતભાઈ શેઠની ઉપસ્થિતિમાં ભવ્ય આતશબાજી કરાઈ

શહેરના જવાહર મેદાન ખાતે લોકમેળો ભાવેણા-૨૦૧૦નો ભવ્યાતભિવ્ય રીતે પ્રારંભ થયો હતો.ભાવનગર મહાનગરપાલિકા આયોજિત લોકમેળાનો શહેરના જવાહર મેદાન ખાતે મેયર નિમુબેન બાંભણીયાના હસ્તે પ્રારંભ થયો હતો.

મેળાના પ્રારંભે શેઠ બ્રધર્સ દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જેમાં શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠ અને મોહિતભાઈ શેઠ હાજર રહ્યાં હતાં. ભવ્ય આતશબાજીને નિહાળવા લોકો જવાહર મેદાન ખાતે ઉમટી પડ્યાં હતાં. ઉદ્દઘાટન કાર્યક્રમમાં કલેક્ટર ઝાલાવાડીયા, કમિશનર પટેલ, જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

આજે પ્રથમ દિવસે ફિલ્મ સંગીતનો રંગારંગ કાર્યક્રમ શ્રાવણી સરગમ યોજાયો હતો. જ્યારે આવતીકાલે તા. ૧ ને બુધવારે રાત્રે ૮-૦૦ કલાકે નવા-જુના ફિલ્મીગીતો, ભજનો, લોકગીતોનો કાર્યક્રમ એક શામ કિતિg સહાયકે નામ યોજાશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.