Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Junagadh
 

ધીરુભાઈ અંબાણી જેવી સફળતા મેળવવી છે? તો પહોંચો ચોરવાડ

 
Source: Bhaskar News, Junagadh   |   Last Updated 9:18 AM [IST](02/02/2012)
 
 
 
 
 

- ધીરુભાઈ અંબાણીએ મેળવેલી સફળતા અને કરેલી મહેનતના સંભારણા
- અંબાણી પરિવારે ડિસેમ્બર, 2011માં આ મેમોરીયલનું ઉદઘાટન કર્યું હતું
- જાહેર જનતા માટે 3જી ફેબ્રુઆરીથી ખુલ્લુ મુકાશે આ સ્મૃતિભવન


સોરઠનાં ચોરવાડથી પ્રારંભ કરેલી ઉદ્યોગ યાત્રાને વિશ્વફલક પર લઇ જનારા મેમોરેબલ ઉદ્યોગ માનવ ધીરૂભાઇ મેમોરીયલ હાઉસ શુક્રવારથી લોકો માટે ખૂલ્લુ મૂકાનાર છે. આ પ્રસંગે કોકાલાબેન અંબાણી અને પરીમલ નથવાણી માદરે વતન ચોરવાડ ફરી આવી રહ્યા છે.


અનિલ, મુકેશ, માતા કોકીલાબેન અંબાણી સહિત પરિવાર ગત ડિસેમ્બર માસમાં માદરે વતન ચોરવાડ આવ્યો હતો અને અહી વાસ્તુપૂજન, માતાજીની ઉજાણી બાદ બીજા દિવસે ધીરૂભાઇ એચ. અંબાણી મેમોરીયલ હાઉસનું જાણીતા ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાનાં હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.


આ અવસરનાં એકાદ માસ બાદ તા. ૩ ફેબ્રુઆરીએ ફરી કોકીલાબેન અંબાણી અને રીલાયન્સના વાઇસ પ્રેસીડેન્ટ પરીમલ નથવાણી ચોરવાડ આવી રહ્યા છે અને તેઓ ધીરૂભાઇની સ્મૃતિ ચોરવાડ આવનારા સૌ કોઇ લોકો જોઇ શકે તે માટે તૈયાર કરાયેલ આ મેમોરીયલ હાઉસ લોકદર્શન માટે ખૂલ્લુ મૂકનાર છે.


આ મેમોરીયલ હાઉસમાં બંગલામાં ઝાઝી તોડફોડ કરાઇ નથી અને દુનિયાભરનાં લોકો આ મેમરી જોઇ શકે તે પણ તેઓનાં માદરે વતનમાં એ ઇચ્છા કોકીલાબેન અંબાણીની હતી.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.