DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City >> Car Set Ablaze By Mass In Prostest Over Death Of W
મહિલાના મોતનો ગુસ્સો ઉતર્યો કાર પર, ચાંપી આગ
Bhaskar News, Bhavnagar | Jul 01, 2012, 03:16AM IST

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર બની ગયો હતો. જે અંગેની ફરિયાદ નીમાબા પ્રદયુમમસિંહ સરવૈયા (રહે. મીલીટ્રરી સોસાયટી)એ ડી ડીવીઝનમાં નોંધાવી હતી. આ બનાવ બનતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં રાહદારીઓ તથા વાહન ચાલકો એકઠા થઇ ગયા હતા.
રોષે ભરાયેલ લોકોએ કારને આગ લગાડી દેતા કાર સળગી ગઈ હતી.






