Advertisement
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City >> BJP Activists Completely Ignore The District Conve

કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપની સદંતર અવગણના

Bhaskar News, Bhavnagar | Aug 12, 2012, 03:57AM IST
 
 

- જિલ્લા પ્રમુખના 'બુથ ચલો અભિયાન’ના સમાપન પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ ગડકરીને ભાવનગર લાવવાનો વાયદો

ભાજપના કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપની અવગણના કરવામાં આવી હોવાનો કાર્યકરોમાં કચવાટ ફેલાયો છે. મંચ સ્થિત મહાનુભાવોના સન્માન સહિ‌તમાં શહેર ભાજપના કાર્યકર્તાઓને જ આગળ રાખ્યા હતા અને જિલ્લા ભાજપ સંગઠનના કોઇ હોદ્દેદારોને તક આપી ન હતી. જ્યારે શહેર ભાજપે ભલે અવગણના કરી પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુભાઇના બુથ ચલો અભિયાનનીપ્રસંશા કરી હતી. જ્યારે તમામ બુથ પૂર્ણ થશે ત્યારે પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન ગડકરીને ભાવનગરમાં બોલાવવાની મુખ્યમંત્રી મોદીએ ખાત્રી આપી હતી . કેશુભાઇ પટેલનો નામ ઉલ્લેખ પણ ટાળ્યો હતો.
 
 
 

Your Opinion
 
 
Code:
7 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment