Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Amreli
 

સમિઢયાળાના વિપ્ર સરપંચ દ્વારા આકરી તપસ્યા!!

 
Source: Bhaskar News, Bagasara   |   Last Updated 2:12 AM [IST](01/09/2010)
 
 
 
 
 
બગસરા પાસેના સમિઢયાળા ગામે સરપંચ દર વર્ષની માફક આ વર્ષે પણ આકરા તપમાં જોડાયા છે.

વિગત અનુસાર બગસરા પાસે રૂપાવટી નદીને કાંઠે વસેલા સમિઢયાળા ગામના મુક્તિ નારાયણ મહાદેવના સાનિધ્યમાં આવેલા શ્રીરામ નિવાસ ગુફામાં ગામના સરપંચ સંજયભાઈ જોશી દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી શ્રાવણ માસ નિમિત્તે આકરી તપસ્યાં કરવામાં આવે છે.

સંસારી હોવા છતાં એક માસ સુધી રામ નિવાસ ગુફાના સંત રામદાસજી ગુરુ રામચરણદાસજીની સાથે રહી મૌન સાથે શ્રીમદ્દ ભાગવત્ મહાપુરાણના પાઠ તેમજ ઓમ નમ: શિવાય પંચાક્ષરી મંત્રનું લેખન કરી આકરી તપસ્યા કરી રહ્યા છે તેમના પુજા અર્ચન સહિતના ધાર્મિક કાર્યથી નાના એવા ગામમાં ધાર્મિક વાતાવરણ સર્જાયું છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.