Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Bhavnagar
 

ભાવેણાના કથાકાર વિદેશમાં શિવ મહિમા પ્રસરાવશે

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 12:03 AM [IST](22/08/2010)
 
 
 
 
 

સેવા પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતાં ગુજરાતી સમાજ, આફ્રિકા તથા વિકલાંગોની સેવા કરતી નારાયણ સેવા સંસ્થા (ઉદેપુર)ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર કથામાં પૂ. મુકેશગીરીબાપુ વિદેશમાં શિવકથામૃતનું રસપાન કરાવી ભારતીય ધર્મ સંસ્કૃતિનો પ્રચાર-અને પ્રસાર કથાના માધ્યમથી કરશે.


મૂળ સાવરકુંડલાના વતની અને સમગ્ર ભારતભરમાં અનેક સ્થળોએ શિવગાથાના મહિમાનો પ્રચાર-પ્રસાર કરનાર પૂ. મુકેશગિરિબાપુ આગામી તા.૨૧-૮-૧૦ થી તા.૫-૯ સુધી આફ્રિકા - કેન્યા મુકામે તથા આગામી તા. ૧૩-૯ થી તા. ૧૩-૧૦ સુધી લંડન ખાતે શિવજીનો મહિમા પ્રસરાવશે.


આ પ્રસંગે ભાવેણાની મંગલ ચેરીટેબલ ટ્રસ્ટના વિનુભાઈ પણ ધર્મપ્રચાર અર્થે સાથે જોડાશે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.