Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Junagadh
 

મંડેરના ખેડૂતને છેતરનાર બાંટવાનો શખ્સ ઝડપાયો

 
Source: Bhaskar News, Bantwa   |   Last Updated 3:41 AM [IST](01/12/2011)
 
 
 
 
Advertisement
 
પોરબંદર જિલ્લાના મંડેર ગામના ખેડૂતને રૂપિયા ૧૭ લાખનું બુચ મારી પલાયન બની ગયેલા બાંટવા શખ્સને માધવપુર પોલીસે ઝડપી લઈ કોર્ટમાંથી બે દિવસનાં રિમાન્ડ મેળવી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ માધવપુર (ઘેડ) પંથકનાં મંડેર ગામના જીતેન્દ્રપુરી નારણપુરી પાસેથી બાંટવાના જીતેન્દ્ર ઉર્ફે લાલો તુલશીદાસ કક્કડ (ઉ.વ.૨૫) નામના શખ્સે ૨૦ દિવસના વાયદાથી રૂ.૧૫.૯૪ લાખની કિંમતના ૧૮૧૦ મણ કઠોળ-મગ તથા રૂ.૧.૧૪ લાખની કિંમતના ૫૦૦ મણ ચણા ખરીધ્યા હતા.

પરંતુ ૨૦ દિવસ થવા છતાં પણ આ રકમની ચૂકવણી ન કરતા અને ફરાર બની જતાં જીતેન્દ્રગીરીએ ગત તા.૧૪-૬-૧૧નાં રોજ માધવપુર પોલીસમાં તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા કલમ ૪૦૩, ૪૦૬,, ૪૨૦ મુજબ ગુનો નોંધી પીએસઆઈ કે.પી.ગામીતે તપાસનાં ચક્રો ગતિમાન કરી ગત તા.૨૮નાં તેને ઝડપી લઈ કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી વિશેષ પૂછપરછ હાથ ધરી છે. આ શખ્સે વેપારી અને ખેડૂતોને છેતરી કરોડો રૂપિયાનું બુચ મારી દીધાનું ચર્ચાઈ રહ્યું છે. અને વીર વાયદાવાળા તરીકે કુખ્યાત બન્યો છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.