DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
રંગીલા લોકમેળામાં ચકડોળમાં ચડ્યાં મોદી સરકારના મંત્રી
divyabhaskar.com
| Aug 08, 2012, 16:28PM IST

-રાજકોટ: સાંસદ અને ધારાસભ્યોએ માણી મેળાની મોજ
રાજકોટનો રંગીલો લોકમેળો આજથી નાણાં મંત્રી વજુભાઈ વાળાના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો.સવારે ૧૦ વાગ્યે લોકમેળાની રીબીન કાપી મેળો જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો.આ સમયે વજુભાઈની સાથે રાજકોટના મેયર જનકભાઈ કોટક , કચ્છના સાંસદ પુનમબેન જાટ ,રાજકોટના સાંસદ કુવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ભાવનાબેન, ગોવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ






