- ટીમ ઇન્ડિયા માટે મુંબઇમાં બીજું રિસેપ્શન યોજવાની ફરજ પડે એવી સ્થિતિ
ગઇ કાલે લગ્નવિધિ સંપન્ન થયા બાદ ટીમ ઇન્ડિયાના મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનું ગુરૂવારે રિસેપ્શન યોજાયું હતું જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી રહી હતી. પૂજારાની લગ્નવિધિમાં પણ નજીકના પરિવારજનો સિવાય અન્ય કોઇની વિશેષ ઉપસ્થિતિ રહી ન હતી.અત્યાર સુધી ટીમ ઇન્ડિયાના વન ઓફ ધ મોસ્ટ ઇલિજીબલ બેચલર ગણાતા ચેતેશ્વરે ગઇકાલે પૂજા સાથે સપ્તપદીમાં પગલા માંડ્યા હતા.
વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...