રાજકોટમા બેડમનિં્ટન ટુનૉમેન્ટ સંપન્ન
- વય જૂથના જુદા જુદા વિભાગના વિજેતાઓને શિલ્ડ, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા
શહેરના રેસકોર્સ, ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાજકોટ મહાનગરપાલિકા અને વિક્રમ વાલ્વ આયોજિત ઓપન રાજકોટ બેડમિન્ટન ટુનૉમેન્ટ પૂરી થઇ છે.
- ક્યા જૂથમાં કોણ વિજેતા
અન્ડર ૧૦મા (બોયઝ) આનંદ મકવાણા, આર્યન સંઘવી, ગલ્ર્સમાં સુજલ રાજાણી, હિતાંશી ભૂપતાણી, અન્ડર ૧૩મા (બોયઝ) મોહીલ ખીમાણી, આયુષ પટેલ, ગલ્ર્સમાં રૂદ્રી ભટ્ટ, શ્રેયા પટેલ, અન્ડર ૧૫મા (બોયઝ) તીર્થ પંડીત, ધ્રુવ પટેલ, ગલ્ર્સમાં નીરહા પટેલ, સંઘના પરીખ, અન્ડર ૧૯મા (બોયઝ) કુલદીપ જાડેજા, હેમેન્દ્ર રાજપૂત, ગર્લ્સમાં નીશીતા જીવરાજાની, નીલોમી, ભાઇઓના વિભાગમાં મોહસીન સુમરા, આમીર સુમરા, બહેનોના વિભાગમા ચાર્મી અનડકટ, શ્વેતા ઠક્કર, ડબલ્સમાં (ભાઇઓ) મોહસીન અને આમીર સુમરા, બહેનોમાં પ્રીતિ લાલચંદાણી અને ચાર્મી, ૩૫ વર્ષથી ઉપરના ભાઇઓની ડબલ્સમાં હિતેશ દેસાઇ અને પ્રશાંત ખાલપડા, ૪૫ વર્ષથી ઉપરના વિભાગમા હારૂન સુમરા, ડબલ્સમાં નીશીત અને કાર્તિક શાહ, તેમજ મિક્સ ડબલ્સમાં આમીર અને ચાર્મી વિજેતા થયા છે.
તસવીરો : મનિષ ત્રિવેદી, રાજકોટ






