- યાત્રાળુઓ ઉડતા પક્ષીને પ્રસાદી આપે ત્યારે વિદેશી પક્ષીઓ કરે છે પડાપડી
શિયાળામાં વિદેશી પક્ષીઓ સૌરાષ્ટ્રનાં અનેક સ્થળોએ મહેમાન બનીને આવે છે. એમાનું એક સ્થળ છે બેટ દ્વારકા, દ્વારકા જાત્રાએ આવતા ભાવિકો ક્રૃષ્ણ ભગવાનની અસલી નગર જોવા અહીં અચૂક પધારે છે. બેટ દ્વારકા જવા પહેલા ઓખા આવવું પડે છે અને ત્યાંથી હોડકામાં બેસી બેટ દ્વારકા જવું પડે છે.
બેટ દ્વારકાનાં દરિયામાં પડાવ નાંખેલા વિદેશી પક્ષીઓની તસવીરો જોવા આગળ સ્ક્રોલ કરો. તસવીર: રાજુ જોષી, મીઠાપુર