-રાજકોટની ભાગોળે આવેલા પાર્ટી પ્લોટમાં ચેતેશ્વર અને પૂજા લગ્નનાં તાંતણે બંધાયા, લગ્ન પ્રસંગમાં ગણ્યાં ગાંઠ્યા મહેમાનો જ હતા હાજર, આજે રિસેપ્શનમાં સેલિબ્રિટીઓ આવે તેવી શક્યતા
ભારતીય ક્રિકેટ ટીમનાં ધ વોલ એવા ચેતેશ્વર પૂજારા મુળ જામજોધપુરની પૂજા પાબારી ગૌધોલીક સમયે શાસ્ત્રોકત વિધીથી લગ્નનાં તાંતણે બંધાયો છે. બુધવારે સાંજે શહેરની ભાગોળે આવેલા કાલાવડ રોડ પરનાં પાર્ટી પ્લોટ ખાતે જાન પહોંચી હતી. સોનેરી રંગનાં સેરવાની અને સાફામાં સજજ થઇ ચેતેશ્વર જાનૈયાઓ સાથે પહોંચ્યો હતો. જાન આવી ત્યારે ચેતેશ્વરની જીવન સંગીની પૂજાએ સામૈયું કર્યું હતુ. (તસવીર: પ્રકાશ રાવરાણી)
કેવી રીતે થયા ચેતેશ્વર-પૂજાના લગ્ન? ખાસ અહેવાલ અને તસવીરો જોવા આગળ ક્લિક કરતાં જાવ...