Advertisement
Home >> Saurashtra >> Latest News >> Rajkot City >> Cheteshwar Pujaranam See Wedding Pictures

ચેતેશ્વર-પૂજા લગ્નગ્રંથીથી જોડાયા, જુઓ EXCLUSIVE તસવીરો

1 of 14 Photos

-રાજકોટની ભાગોળે આવેલા પાર્ટી પ્લોટમાં ચેતેશ્વર અને પૂજા લગ્નનાં તાંતણે બંધાયા,  લગ્ન પ્રસંગમાં ગણ્યાં ગાંઠ્યા મહેમાનો જ હતા હાજર, આજે રિસેપ્શનમાં સેલિબ્રિટીઓ આવે તેવી શક્યતા

ભારતીય ક્રિકેટ ટીમનાં ધ વોલ એવા ચેતેશ્વર પૂજારા મુળ જામજોધપુરની પૂજા પાબારી ગૌધોલીક સમયે શાસ્ત્રોકત વિધીથી લગ્નનાં તાંતણે બંધાયો છે. બુધવારે સાંજે શહેરની ભાગોળે આવેલા કાલાવડ રોડ પરનાં પાર્ટી પ્લોટ ખાતે જાન પહોંચી હતી. સોનેરી રંગનાં સેરવાની અને સાફામાં સજજ થઇ ચેતેશ્વર જાનૈયાઓ સાથે પહોંચ્યો હતો. જાન આવી ત્યારે ચેતેશ્વરની જીવન સંગીની પૂજાએ સામૈયું કર્યું હતુ.  (તસવીર: પ્રકાશ રાવરાણી)

કેવી રીતે થયા ચેતેશ્વર-પૂજાના લગ્ન? ખાસ અહેવાલ અને તસવીરો જોવા આગળ ક્લિક કરતાં જાવ...
 


Your Opinion
 
 
Code:
10 + 9

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment