DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
PHOTOS : આખી રિક્ષા ચગદાઇ ગઇ પણ કોઇનો વાળ વાંકો ન થયો
divyabhaskar.com
| Jun 19, 2012, 13:38PM IST

રાજકોટના જામનગર રોડ પર સાંઢીયાપુલ પાસે સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમકા-રાજકોટ-ધ્રોલ રૂટની એસટી બસના ચાલકે રિક્ષાને આગળના ભાગેથી અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી અને તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આખી રિક્ષા બસ નીચે ચગદાઇ ગઇ હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તસવીરો : પ્રકાશ રાવરાણી, રાજકોટ





