E-Paper
Advertisement
Home
Gujarat
India
World
Cricket
Entertainment
Lifestyle
Ajab-Gajab
Religion
Business
Editorial
Magazines
Photos
Gadgets
DaxinGujarat
MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat's Heritage
Home
>>
Saurashtra
>>
Latest News
>>
Bhavnagar City
૪૨ જુગારી શખ્સો અડધો લાખની રકમ સાથે જબ્બે
Source: Bhaskar News, Bhavnagar | Last Updated 2:46 AM [IST](02/09/2010)
Article
સાતમ-આઠમ ઉપર શકુનિઓ પિંજરે પુરાયા
શહેરના સાંઢીયાવાડના પિંજારાવાડમાં જુગાર રમતા અફઝલ ઈસ્માઈલ ચૌહાણ, હુસેન હબીબ શેખ, ઝબ્બાર અલારખ શેખ, અલ્તાફ રહીમ શેખ, ઈબ્રાહીમ ઈશાક, અનવરખાન રહીમખાન પઠાણ, રફીક ગુલામ સૈયદ રૂ.૧૨૮૬૦/-ની મતા સાથે ઝડપાયા છે જ્યારે સિદસરમાં સ્વસ્તિક પાર્ક નંબર બેમાં પ્લોટ નંબર ૯૮ પાસેથી હરેશ લાલજી કારીયાણી, રાજેશ ઉર્ફે રાજુ ધનજી મારૂ, કેરેલીયન વર્ગીસ દેવર્ષી, હર્ષદ મુળજી રાઠોડ, કૌશીક પટેલ રૂ.૧૫૨૦૦/- સાથે ઝડપાયા છે.
જ્યારે શામપરા (ખોડીયાર) ગામમાંથી આહીર ભનુ મસા, આહીર શાર્દુલ અરજણ, ભરતસિંહ બળભદ્રસિંહ ગોહીલ, રાજુ મસા આહીર, ઘુઘા વના, તુષાર ધનજી, અરવિંદ ઉર્ફે ભોલી શાંતિભાઈ, માનુભા નિકુભા, મગજીજીવા, રમેશ અરજણ, રેવતુભા મંગળસિંહ ડાયા નારણ સહિત રૂ.૯૯૪૦/-સાથે પકડાયા હતા.
તેમજ નવાગામ-કાંગસીયાવાસમાં જુગાર રમતા દિનેશ ચતુર, બાબુ દામજી ચૌહાણ, દિનેશ ગોરધન, લલ્લુ દેવીપૂજક, દિલો ઉર્ફે દિલીપ, દેવજી નારણને રૂ.૧૨૭૦/- સાથે ઝડપી લેવાયા હતા. સિહોરના ધ્રુપકા અને રામગઢ પાસેથી દિલીપ ભુપત ચૌહાણ, મુન્ના હકા મેર, ગોરધન ભોપા વાળા, નિરૂ ગોવિંદ રાઠોડ અને રહીમ કરીમ ભટ્ટી, બટુક હરજી ચૌહાણ, ઘુસા ખોડા ડાભી, ભગા કાના પરમાર, લવજી ભાણા મકવાણા, ઘુસા કરશન ભટ્ટી અરવિંદ કરશન સરવૈયા, અશોક અંતુભાઈ બાંભણીયા સહિત શહેર અને જિલ્લામાંથી કુલ ૪૨ જુગારીઓને રૂ.૫૧૮૬૦/-ની રકમ સાથે ઝડપી લેવાયા હતા.
Previous Story
૯૦ની સ્પીડે જતી ટ્રેન થંભી જતાં ત્રણ મહિલા બચી ગઈ
Next Story
ભાવનગરમાં ૨૨મીએ રાહુલ ગાંધી આવવાની સંભાવના
Your Opinion
Choose Your language
English
Gujarati Roman
Gujarati Phonetic
Code :
2 + 4
Advertisement
Top News
‘સિર્ફ તુમ’ ફિલ્મને પણ ભુલાવી દે તેવી જુનાગઢની પ્રેમકહાની
દિલ્હી બ્લાસ્ટ ઈરાનના ઈશારે, 4-5 આતંકવાદીઓનું કારસ્તાન
Live: શ્રીલંકાનો ધબડકો, ઉપરા-ઉપરી લાગ્યા ત્રણ ઝટકા
Bollywood
ગુજરાતી રીત-રિવાજ પ્રમાણે રશ્મિએ કર્યા નંદિશ સાથે લગ્ન
ટીમ ઈન્ડિયાની જીત પર પૂનમની ધોનીને Hottest ભેટ
જુઓ વીડિયો, શાઈની આહુજાના હોટેસ્ટ ‘સીન’નો!
Cricket
જીત બાદ ધોનીએ લીધો સેહવાગ-કોહલી-રોહિતનો ઉધડો!
Live: શ્રીલંકાનો ધબડકો, ઉપરા-ઉપરી લાગ્યા ત્રણ ઝટકા
જીત બાદ ગંભીરને ચઢ્યો ઘમંડ, સચિન પર ફેંક્યો ‘બાઉન્સર’
Interesting News
સત્ય ઘટના: એક ગુજરાતી બ્રાહ્મણે બચાવી પટેલ દીકરીની લાજ
'દેસી' અંદાજે વેલેન્ટાઇન-ડેની ઉજવણી, જુઓ તસવીરો
દુનિયાનો આ છે સૌથી જાડો માણસ છે, જુઓ તસ્વીરોમાં
Business
કર લો દુનિયા મુઠ્ઠી મેં, મુકેશ અંબાણીએ ભર્યું મહત્વનું પગલું
સોનું ખરીદનારાઓને આ સમાચારથી લાગશે ઝટકો
ગ્રીસના લીધે સોનાના ભાવમાં ઘટાડો
Religion
વેલેન્ટાઈન-ડે સ્પેશિયલ રાશિફળઃ કંઈ રાશિના લોકોએ શું કરવું?
જન્મતારીખથી જાણો, કોણ છે તમારા માટે પરફેક્ટ વેલેન્ટાઈન
મંગળવારે કરો આ પ્રયોગ, દરેક ઈચ્છા પૂરી કરશે હનુમાન
Most Read
‘સિર્ફ તુમ’ ફિલ્મને પણ ભુલાવી દે તેવી જુનાગઢની પ્રેમકહાની
સત્ય ઘટના: એક ગુજરાતી બ્રાહ્મણે બચાવી પટેલ દીકરીની લાજ
દિલ્હી બ્લાસ્ટ ઈરાનના ઈશારે, 4-5 આતંકવાદીઓનું કારસ્તાન
Tweet
|
Tweet
|
News
Gujarat
India
World
Business
Sports
Maharashtra
Ajab-Gajab
Abhivyakti
Hindi News
English News
Marathi News
Archives
Entertainment
Hollywood
Bollywood
Glamour
Television
Reviews Preview
Photo-Gallery
Vishesh
Magazines
Religion
Lifestyle
Gujarati Heritage
Science & Tech
Agriculture
Recipes
Navalkatha
Navlika
Leisure
IT & Mobile
Gazal-Kavita
Career Guidance
About Us
Investor
Contact Us
Advertise With Us
Careers@Bhaskar
Sitemap
Connect
Follow us on Twitter
Find us on Facebook
RSS feed available
Group Sites:
Dailybhaskar.com
|
Dainikbhaskar.com
|
Divya Marathi
|
Business Bhaskar
|
MyFM
Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd
IMCL
, DB Corp Ltd. Enterprise.