Advertisement
Home >> Recipes >> Diet NRI recipes >> Virgin Mary

બનાવો 'વર્જિન મેરી'

Recipe Desk | Apr 09, 2012, 16:42PM IST
 
 

ગરમીમાં ભાવશે 'વર્જિન મેરી'

સામગ્રી

1 કપ ટોમેટો જ્યૂસ
1/2 ટેબલ સ્પૂન ટબેસ્કો સોસ
1/2 ટેબલ સ્પૂન સોયા સોસ
1 ટેબલ સ્પૂન લેમન જ્યૂસ
મીંઠુ સ્વાદ અનુસાર
બરફના ટુકડા

રીત
-આ બધી જ સામગ્રીને કોકટેલ શેકરમાં મિક્સ કરો
-તેમાં કેટલાંક ટુકડા બરફના ઉમેરો
-તેને વ્યવસ્થિત શેક કરી એક ગ્લાસમાં ઉમેરી સર્વ કરો
-તેને લેમનની સ્લાઈઝથી ગાર્નિશ કરી શકો છો
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment