રીત:
-ગાજર ધોલી છોલી વચ્ચેનો ભાગ કાઢી નાના ટુકડા કરવાં
-કોબીજ ઝીણી સમારવી, બાફેલા બટાકા છોલી ઝીણા સમારવા, વાટાણા વરાળથી બાફવા
-હવે એક નોનસ્ટીક લો તેમાં ઘી ગરમ મુકો ગ્રેવી તેમાં સાંતળો, શેકાવાની સુંગધ આવે એટલે કોબીજ મિક્સ કરો
-તેમાં પાણી ઉમેરો અને ઢાંકી દો, થોડી વાર બાદ બટાકા, વટાણા, ગાજર, ટામેટાના ટુકડા અને સુકો મસાલો નાખી સાંતળો
-લીલા મરચાના કટકા, મીઠું,ખાંડ અને લાલ મરચુ નાખી તેને વ્યવસ્થિત મિક્સ કરી લો
-સર્વ કરતાં પહેલાં તેને કોથમિર અને પાપડથી ગાર્નિશ કરી શકો
-તમે ઘીની જગ્યાએ બટરનો ઉપયોગ કરી શકો છો, બટર લો તો બે ચમચી તેલ સાથે લેવું.