આમ તો શિયાળો ખાવાના શોખીન લોકો માટે બહુ મજાનો હોય છે.
સવારની ગુલાબી ઠંડીમાં વસાણાંનો સ્વાદ અને સાથ હોય તો આખો દિવસ સ્ફૂર્તિમાં પસાર થઈ જાય છે.
ઘરડાં તો એવું પણ કહેતાં કે, શિયાળામાં જેટલું ખવાય એટલું ખાઈ લેવું. એ શક્તિ પછી આખા વર્ષ દરમિયાન શરીરને સાથ આપે છે. ઠંડીમાં પાચન શક્તિ તેજ થઈ જાય છે. તેથી જ શિયાળામાં વસાણાં ખવાય તેટલાં ખાઈ જ લેવાં જોઇએ.
અહીં ગુજરાતમાં સૌથી વધુ ખવાતાં 10 વસાણાંની યાદી આપવામાં આવી છે. આ વસાણાંનું ગુજરાતમાં અનેરું મહત્વ છે.
આગળની તસવીરોમાં જુઓ, આ 10 વસાણાં તસવીરો સાથે....