રીત:
-સૌ પ્રથમ એક તાવડીમાં ઘઉંનો લોટ અને ઘી સેકી લો
-લોટ લાલ ન થવા દેવો તે વાતનું ધ્યાન રાખવું
-આ ઘઉંતાવેથાથી ખુબ હલાવતા રહો.
-લોટ સેકાઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરો તેનો ખૂબ જ હલાવો
-બાદમાં એક ઘી ચોપડેલી પ્લેટમાં આ સુખડી પાથરો
-સુખડી ઉપર કાચી વળીયાળી ભભરાવો
-તેના વ્યવસ્થિત ચકતા કરી એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો