E-Paper
Advertisement
Home
Gujarat
India
World
Cricket
Entertainment
Lifestyle
Ajab-Gajab
Religion
Business
Jokes
Photos
Gadgets
Home
>>
Recipes
>>
Quick Recipes
પૌષ્ટિક 'સ્પ્રાઉટેડ બીન્સ સલાડ'
Source: Recipy Desk | Last Updated 5:17 PM [IST](04/02/2012)
Article
બનાવો, સ્પ્રાઉટેડ બીન્સ સલાડ
સામગ્રી
કોબીજ - ૩૦૦ ગ્રામ
ફણગાવેલા મગ - ૧૦૦ ગ્રામ
ફણગાવેલા મઠ - ૧૦૦ ગ્રામ
ઝીણી સમારેલી ડુંગળી - ૧ ચમચો
ઝીણા સમારેલા ટામેટાં - ૧ ચમચો
મરચાના પીસ - ૧ ચમચી
કોથમીર સમારેલી - અડધી વાટકી
ફણગાવેલા સોયાબીન - ૫૦ ગ્રામ
બાફેલી મકાઇના દાણા - ૫૦ ગ્રામ
લીંબુનો રસ - ૨ ચમચી
મીઠું, મરચું, જીરું - પ્રમાણસર
રીત
-ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને થોડું મીઠું નાખીને બાફી લો.
-કોબીજને ઝીણી સમારી લો.
-એક વાસણમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરુંનો વધાર કરો.
-તેમાં મરચાના ઝીણાં ટુકડા અને મીઠા લીમડાનો વધાર કરો.
-તેમાં કોબીજ અને ડુંગળીને સાંતળો.
-થોડી વાર પછી તેમાં ટામેટાં પણ ઉમેરો.
-અંતમાં બાફેલા મગ, મઠ અને સોયાબીન તેમજ બાફેલી મકાઇના દાણા નાખીને હળવેથી હલાવો.
-થોડીવાર ગરમ થવા દો અને પછી તેમાં આદું-મરચાં, મીઠું, લીંબુનો રસ નાખીને હલાવો.
-બરાબર હલાવીને બાઉલમાં કાઢીને તેના ઉપર કોથમીર ભભરાવીને તેનો સ્વાદ માણો.
Next Story
બનાવો 'મૂળાના પરોઠા'
Your Opinion
Choose Your language
English
Gujarati Roman
Gujarati Phonetic
Code :
1 + 4
Advertisement
Top News
મોદીએ એક કાંકરે અનેક પક્ષી ઉડાડ્યાં, સાબિત થયા 'દબંગ’
કાન્સમાં છવાયો 'ભારતીય પરી'નો જાદુ, જાડી એશને જોઇ ટીકાકારો ચૂપ
ભાજપમાં ભડકો: મોદીને મનાવ્યા ત્યાં અડવાણી-સુષ્મા રિસાયા!
Bollywood
ઓહ...આઉચ...!!! બ્લાઉઝમાં કંઈક જતું તો નહીં રહ્યું ને
કાન્સમાં છવાયો 'ભારતીય પરી'નો જાદુ, જાડી એશને જોઇ ટીકાકારો ચૂપ
First Look: 'બેબી કે' સાથે શિલ્પાએ આપી ફ્લાઈંગ કિસ
Cricket
ધોનીની જીત પર સાક્ષીનો મનમોહક અંદાજ, તસવીરો
બોલને સ્ટેડિયમની છત પર પહોંચાડી ધોનીએ ગેઈલને પછાડ્યો
સચિને આપી મોટી કુરબાની છતાં હારી મુંબઈ ઈન્ડિયન્સ
Interesting News
એશનો કાન્સ-2012માં દબદબો, જુઓ તસવીરોમાં
ઓહ...આઉચ...!!! બ્લાઉઝમાં કંઈક જતું તો નહીં રહ્યું ને
પેટ પકડીને હસ્યા અ'વાદીઓ, તમે પણ વાંચો ધારદાર વ્યંગબાણ
Business
આ છે ભારતની 14 સૌથી વધુ એવરેજ આપતી કાર
ભારતના આ શહેરમાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ
સુનિલ મિત્તલે મુકેશ અંબાણીને આપ્યો જડબાતોડ જવાબ
Religion
તમે કેટલા વર્ષ જીવશો અને કેટલા વર્ષ પૈસા કમાશો? જાણો
તારીખ 25 મેનું રાશિફળઃ તમારી લાઈફમાં શું નવું બનશે?
આ રાશિના યુવાનોને થઈ જાય છે પહેલી નજરે પ્રેમ
Jokes
ભાભાએ લગાવી બહેરાપણું દૂર કરતી મશિન
ભાવોમાં ભડકે બળતા પેટ્રોલ પરના પાંચ જોક્સ
એક ચોરની મોબાઇલ કંપનીને ફરિયાદ
Most Read
એશનો કાન્સ-2012માં દબદબો, જુઓ તસવીરોમાં
ઓહ...આઉચ...!!! બ્લાઉઝમાં કંઈક જતું તો નહીં રહ્યું ને
ટ્રેનમાં કપાયો યુવક: હૃદય થંભી જાય તેવી તસવીરો
Photogallery
Most Viewed
View All >>
Just Added
View All >>
Tweet
|
Tweet
|
News
Gujarat
India
World
Business
Sports
Maharashtra
Ajab-Gajab
Abhivyakti
Hindi News
English News
Marathi News
Archives
Entertainment
Hollywood
Bollywood
Glamour
Television
Reviews Preview
Photo-Gallery
Vishesh
Magazines
Religion
Lifestyle
Gujarati Heritage
Science & Tech
Agriculture
Recipes
Navalkatha
Navlika
Leisure
IT & Mobile
Gazal-Kavita
Career Guidance
About Us
Investor
Contact Us
Advertise With Us
Careers@Bhaskar
Sitemap
Connect
Follow us on Twitter
Find us on Facebook
RSS feed available
Group Sites:
Dailybhaskar.com
|
Dainikbhaskar.com
|
Divya Marathi
|
Business Bhaskar
|
MyFM
Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd
IMCL
, DB Corp Ltd. Enterprise.