ગૃહિણીઓનો ઘણો સમય રસોડામાં પસાર થતો હોય છે. ઘણી સ્ત્રીઓને ઘરના સભ્યોને સ્વાદિષ્ટ અને અવનવી વાનગીઓ બનાવીને જમાડવાનો શોખ પણ હોય છે.
આવી ગૄહિણીઓ માટે વાનગીઓને વધારે સ્વાદિષ્ટ અને સહેલી બનાવવા માટે અહીં સ્પેશિયલ ટીપ્સ આપવામાં આવી છે.
* કેકને હળવી અને સ્પોંજી બનાવવા અડધા કિલો લોટમાં એક ટી સ્પૂન ગ્લિસરીન ઉમેરો.
વધુ ટીપ્સ જાણવા જુઓ, આગળની તસવીરો....