Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> International Recipes
 

બનાવો, રોસ્ટેડ વેજીટેબલ પાસ્તા

 
Source: Recipy Desk   |   Last Updated 6:12 PM [IST](12/01/2012)
 
 
 
 
 
રોસ્ટેડ વેજીટેબલ પાસ્તા
સામગ્રી:

1 મધ્યમ કદની ઝુચીની, ડાઈસ કરેલી
1 લાલ અથવા યેલો કેપ્સિકમ, ડાઈસ કરેલી
1 મોટી ડુંગળી, સ્લાઈસ કરેલી
1 ટેબલસ્પૂન, ઓલિવ ઓઈલ
મીઠુ અને કાળા મરીનો પાવડર, સ્વાદ અનુસાર
2 મોટા ટમેટા, સમારેલા
1/4 કપ ઝીણી સમારેલી તાજી તુલસી
2 કળી લસણની, પીસેલી
8 ઓઝ. સ્પગેટી
1/2 કપ ફેટા ચીઝ

રીત:

- ઓવનને 450ફેરનહિટ પર પહેલેથી ગરમ કરી લો. એક મોટા ઉંડા વાસણમાં પાણી ઉકાળો. હવે એક મોટા શેકવાના તવા પર કે સ્લાઈડ વાળી બેકિંગ શીટ પર ઝુચીની, કેપ્સિકમ અને ડુંગળીને 1 ટેબલસ્પૂન સાથે સાંતળો.
- હવે તેમાં સ્વાદ માટે મીઠું અને મરી ઉમેરો. શાકભાજીને શેકો, 5 મિનીટ હલાવો જેથી તેમાં સ્વાદ બેસી જાય.
- તે દરમિયાન એક મોટા બાઉલમાં ટમેટા, તુલસી અને લસણને મિક્સ કરો.
- તેમાં પણ મીઠું અને મરી ઉમેરો.
- પાસ્તાને ઉકાળેલા પાણીમાં બાફો.
- તેમાંથી પાણી નિતારી લો અને ટમેટાની સાથે તેને મિક્સ કરી દો.
- હવે તેમાં શેકેલા શાકભાજી ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરો.
- તેમાં મીઠું અને મરી ઉમેરો.
- તેના પર ફેટા ચીઝ પાથરીને સર્વ કરો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.