Advertisement
Home >> Recipes >> Gujarati Recipes >> Pani Puri

આવ્યું ચોમાસું, ઘરે બનાવો ચટપટી હાઇજેનિક 'પાણીપૂરી'

Recipe Desk | Jul 10, 2012, 12:50PM IST
 
 

પાણીપૂરી એ નાના મોટા સૌને ભાવતી વસ્તુ છે. આવામાં જો બહાર લારી પર મળતી પાણીપૂરી ખાશો તો સ્વાસ્થ્યને ખતરો પેદા થઈ શકે છે. સમાચારોમાં પણ તમે વાંચ્યુ જ હશે કે પાણીપૂરી વાળા ભૈયા પાણીપૂરી બનાવતી વખતે કે વેચતી વખતે જરાય પણ સ્વચ્છતા નથી રાખતા.

જો તમે પણ પાણીપૂરીના શોખીન હોવ તો ઘરે જ બનાવો ચટપટી પાણીપૂરી


સામગ્રી:

પૂરી માટે:

1 કપ રવો/સુજી
3 ટેબલસ્પૂન ઝીણો મેંદો
1/4 ટીસ્પૂન બેકિંગ સોડા
તળવા માટે તેલ

પાણી માટે:

1 કપ લીલા ધાણા
1 કપ ફૂદીનો ઝીણો સમારેલો
3 લીલા મરચાં
1 ટેબલસ્પૂન સંચળ
2 લીંબુ
1 ટેબલસ્પૂન મીઠું
જરૂર પ્રમાણે પાણી
(તમે ઈચ્છો તો પાણીમાં ખારી બુંદી પણ ભેળવી શકો છો)


મસાલા માટે:

3 બાફેલા બટાટા
1 કપ બાફેલા ચણા
3 લીલા મરચાં પીસેલા
2 ટીસ્પૂન મીઠું
1 ટીસ્પૂન સંચળ (તમે ઈચ્છો તો મસાલામાં તમે બાફેલા મગ અને ડુંગળી પણ લઈ શકો છો)
 
 
 

Your Opinion
 
 
Code:
9 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment