રીત
-પાલકને અને ડુંગળીને ઝીણાં સમારી લો.
-ગાજર અને ફણસીના નાના ટુકડા કરો. વટાણા, ગાજર અને ફણસીને બાફી લો.
-એક કડાઇમાં ઘી ગરમ કરી ડુંગળી સાંતળો. પછી તેમાં પાલક ઉમેરીને બરાબર ચડવા દો.
-ત્યાર બાદ આ બાફેલા શાકભાજીને ક્રશ કરી લો.
-તેને ગાળીને ફરીથી ગરમ કરવા મૂકો. તેમાં ખાંડ, મીઠું અને મરી ઉમેરો અને ખદખદવા દો.
-બરોબર ઉકળી જાય પછી વ્હાઇટ સોસ નાખો અને આંચ પરથી ઉતારી લો.
-સર્વ કરતી વખતે ઉપર ચીઝથી ગાર્નિશિંગ કરો.