Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Diet NRI recipes
 

બનાવો પૌષ્ટિક મટર-કોરિએન્ડર સૂપ

 
Source: Recipy Desk   |   Last Updated 11:02 AM [IST](02/12/2011)
 
 
 
 
 
ઠંડીમાં બાળકો માટે બનાવો પૌષ્ટિક મટર-કોરિએન્ડર સૂપ

સામગ્રી
લીલા વટાણા - ૧ કપ
સમારેલી કોથમીર - અડધો કપ
લીલાં મરચાં - ૨ નંગ
જીરું - ૧ ચમચી
માખણ - ૨ ચમચી
લીંબુનો રસ - ૧ ચમચો
મીઠું - સ્વાદ મુજબ
બારીક સમારેલું લસણ - ૨ કળી
ચીઝનું છીણ - ૧ ચમચો
રીત
-સૌથી પહેલાં કૂકરમાં લીલા વટાણા બાફી લો
-કોથમીર, સમારેલાં લીલાં મરચાં, લસણ, લીંબુનો રસ, મીઠું અને ત્રણ કપ પાણી ઉમેરો
-પછી ઠંડું થાય એટલે તેને ક્રશ કરી ગાળી લો.
-એક પેનમાં માખણ ગરમ કરી તેમાં જીરું નાખો.
-તે આછા બદામી રંગનું થાય એટલે વટાણાનું ક્રશ કરીને ગાળેલું મિશ્રણ તેમાં નાખી એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો.
-લો તૈયાર છે મટર-કોરિએન્ડર સૂપ
-તમે ઇચ્છો તો ચીઝના છીણ અને બ્રેડના તળેલા ટુકડાથી સજાવી સર્વ કરો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.