Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Gujarati Recipes
 

બનાવો 'મૂઠિયા'

 
Source: Recipy Desk   |   Last Updated 8:35 AM [IST](09/02/2012)
 
 
 
 
 
ફટાફટ બનાવો 'મૂઠિયા'

સામગ્રી :-

૧ કપ છીણેલી દૂધી
૧ કપ ઘઉંનો જાડો લોટ
૧ કપ ખાટું દહીં
૪ – ૫ લીલા મરચા
૧/૨ ઇંચ આદુનો ટુકડો લસણ (નાખવું હોય તો)
મીઠું સ્વાદ પ્રમાણે
ચપટી ખાવાનો સોડા (નાખવો હોય તો)
૧ ટી સ્પૂન લાલ મરચા પાવડર
૧ ટી સ્પૂન ધાણાજીરુ
૧ ટી સ્પૂન ખાંડ
૧ ટેબલ સ્પૂન તલ
૧ ટી સ્પૂન રાઈ
૧ ટેબલ સ્પૂન જીરુ
૧/૨ ટેબલ સ્પૂન તેલ
હિંગ

રીત :-

-ઘઉંના લોટમાં દૂધી છેણી ભેળવી લો
-તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, મીઠું અને દહીં ઉમેરો
-તેને સારી રીતે મિક્સ કરીને સાવ ઢીલો લોટ બાંધી લો.
-હવે તેને લાંબા રોલ બનાવી કૂકરમાં વરાળથી બાફી લો.
-ત્યાર પછી તેને નાના ટુકડામાં કાપી લો
-એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ અને તલનો વઘાર કરી લીમડાના પાન નાખી બધા જ મૂઠિયાને વઘારી લો.
-બધો મસાલો ભળી જાય એટલે ગેસ પરથી ઉતારી ગરમ ગરમ પીરસો.
-નાસ્તામાં ચા કે અથાણાં સાથે મૂઠૂયાની મઝા માણો
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.