Advertisement
Home >> Recipes >> Indian Recipes >> Mung Ni Dal No Halwo

રક્ષાબંધન સ્પેશલ: ભાઇ માટે બનાવો 'મગની દાળનો હલવો'

Recie Desk | Aug 01, 2012, 13:07PM IST
 
 

ભાઇને ભાવે તેવો ગરમ ગરમ 'મગની દાળનો હલવો'

1 કપ મગની દાળ
1/2 કપ દૂધ
1 કપ ખાંડ
1/4 કપ મેવો
કેસર ચપટી
1 કપ દેસી ઘી
10-20 ટુકડા બદામ


રીત
-મગની દાળને થોઈ તેને છ કલાક સુધી પલાળી રાખો
-સારી રીતે પલળેલી દાળને મિક્સીમાં ક્રસ કરી લો અને અલગ રાખો
-હવે એક કડાઈમાં ખાંડ અને પાણી ઉમેરી ધીમી આંચ પર ચઢાવી દો
-એક તારની ચાસણી તૈયાર કરો.
-ચાસણીને ઉતારી એક વાસણમાં દૂધ ગરમ કરો
-તેમાં કેસર અને માવો મેળવી બરાબર મિક્સ કરો
-ભારે તળીયા વાળી એક કડાઈમાં ઘી ગરમ કરો
-તેમાં પીસેલી મગની દાળ ઉમેરો અને ધીમી આંચ પર તેને શેકો
-હળવો ગોલ્ડન રંગ પક્ડાય ત્યાં સુધી શેકો
-વ્યવસ્થિત શેકાઈ જાય એટલે તેમાં ચાસણી અને કેસર વાળુ દૂધ ઉમેરો
-તેને યોગ્ય રીતે મિક્સ કરો હવે તેને ગેસ પરથી ઉતારી લો
-પીસેલી કે કતરણ કરેલી બદામથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો.
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 2

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment