Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Diet NRI recipes
 

બનાવો 'મિક્સ વેજ સૂપ'

 
Source: Recipy Desk   |   Last Updated 6:34 PM [IST](26/12/2011)
 
 
 
 
 
મિક્સ વેજ સૂપ

સામગ્રી -
1 કપ મિક્સ શાકભાજીઓ,
1 મોટી ચમચી માખણ,
સ્વાદમુજબ મીઠુ અને કાળા મરીનો પાવડર,
1 ટેબલ સ્પૂન ટામેટાનો સોસ,
1.2 ટી સ્પૂન આદુ, લસણ પેસ્ટ,
2 ટી સ્પૂન કોર્નફ્લોર,
ચપટી ખાંડ

રીત -
-કોર્નફ્લોરને 1/2 કપ ઠંડા પાણીમાં મિક્સ કરી લો.
-એક પેનમાં માખણને ગરમ કરો. જેમા આદુ, લસણનુ પેસ્ટ નાખીને સેકો.
-હવે સમારેલી શાકભાજીઓ નાખીને વધુ આંચ પર ગેસ થોડીવાર સ્ટર-ફ્રાઈ કરો.
-મીઠુ, મરચુ અને 1 કપ પાણી નાખો.
-ઉભરો આવતા ટામેટા સોસ, ખાંડ અને કોર્નફ્લોરના મિશ્રણને નાખીને ઉકળવા દો.
-બસ ગરમા ગરમ સર્વ કરો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.