Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Gujarati Recipes
 

બનાવો, પૌષ્ટિક 'મિક્સ દાલ'

 
Source: Recipy Desk   |   Last Updated 1:16 PM [IST](30/01/2012)
 
 
 
 
 
5 વ્યક્તિઓ માટે બનાવો 'મિક્સ દાળ'

1 ટેબલ સ્પૂન મગ
1 ટેબલ સ્પૂન કાબુલી ચણા
1 ટેબલ સ્પૂન ચણા
1 ટેબલ સ્પૂન સફેદ વટાણા
1 ટેબલ સ્પૂન લીલા વટાણા
1 ટેબલ સ્પૂન સફેદ ચોળા
1 ટેબલ સ્પૂન આખા મસૂર
2 ડુંગળી જીણી સમારેલી
2 જીણા સમારેલી ટામેટા
100 ગ્રામ પનિર
4 ટેબલ સ્પૂન ઘી
મીઠુ સ્વાદ અનુસાર

વાટવા માટેનો મસાલો
8 કળી લસણ
2 લાલ મરચા
1 ટેબલ સ્પૂન ધાણા
2 ટેબલ સ્પૂન જીરું
1 ટેબલ સ્પૂન ખસખસ
1 ટેબલ સ્પૂન ખમણેલું નાળિયેર
નાનો આદુનો ટુકડો

રીત
-બધા કઠોળને ઓછામાં ઓછા 6 કલાક પહેલા પલાળી દો
-2 કપ પાણી નાંખી તેને બાફી લો-પનીરના ટુકડાને ધીમી આંચે હલકા સોનેરી રંગના તળી લો-એક વાસણમાં ઘી ગરમ કરવું તેમાં કાંદાની સ્લાઈસને 3 મીનિટ સુધી સાંતળવી
-પછી વાટવાનો મસાલાની પેસ્ટ તેમાં ઉમેરી 3-4 મીનિટ સુધી સાંતળવું
-બાફેલા કઠોળ ઉમેરી તેને થોડા સમય સુધી હલાવો
-તળેલુ પનીર, ટામેટાંના ટુકડા અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરો
-ઓછામાં ઓછુ દસ મીનિટ સુધી તેને સીજવા દો
-હવે કોથમીરથી ગાર્નિશ કરી પરોઠા સાથે ગરમ ગરમ મિક્સ દાલ સર્વ કરો
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.