Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Indian Recipes
 

સ્વાદિષ્ટ ચટપટી ઈડલી

 
Source: Recipy Desk   |   Last Updated 2:14 PM [IST](27/01/2012)
 
 
 
 
 
બનાવો ચટપટી ઈડલી

સામગ્રી -

ઈડલી 10-12 પીસ,
200 ગ્રામ દહીં,
2 ટામેટા બારીક કાપેલા,
3-4 બારીક કાપેલા લીલાં મરચા,
2 ચમચી ચાટ મસાલો,
1 ચમચી જીરા નો પાવડર,
અડધી ચમચી સંચળ
1 કપ આમલીની ચટણી,
1 કપ લીલી ચટણી,
સેકેલો પાપડનો ચૂરો,
અડધી વાડકી ઝીણી સેવ,
મીઠું સ્વાદમુજબ,
અડધી વાટકી લીલા ધાણા.

રીત -

-સૌ પ્રથમ ઈડલીને નાના કટકાઓમાં કાપી એક કિનારવાળી ડિશમાં જમાવો.
-આની ઉપર સૌ પ્રથમ દહીં, પછી આમલી અને લીલી ચટણી વારાફરતી નાખો.
-કાપેલા ટામેટા અને લીલાં મરચાથી સજાવો.
-તેમાં ઉપર જણાવેલા બધા મસાલો ભભરાવી દો.
-હવે સેવ અને પાપડ નો ભૂકો નાખી લીલાં ધાણા નાખી દો.
-અને સ્વાદિષ્ટ ચટપટી ઈડલી સર્વ કરો.
-આ વેરાયટી તમને નવી લાગશે અને બાળકો આને ખૂબ પ્રેમથી ખાશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.