Divya Bhaskar
RECIPES
Home » Recipes » International Recipes » Make Testy Nudals Salad

આજે બનાવો મસાલેદાર, ચટાકેદાર નૂડલ્સ સૅલડ

divyabhaskar.com | Feb 16, 2013, 08:15AM IST
આજે બનાવો મસાલેદાર, ચટાકેદાર નૂડલ્સ સૅલડ

જો તમે નૂડલ્સ ખાઈને ખાઈને મન ભરાઇ ગયું હોય તો, નૂડલ્સની સૅલડ બનાવી શકાય છે.





સામગ્રી:

નૂડલ્સ એક પેકેટ,

બે કે ત્રણ લીલાં અને શિમલા મિર્ચ કાપેલાં,

લીલા ધાણા,

એક બટાકુ,

મટર,

એક ચમચી તેલ,

લીંબુનો રસ,

મીઠું

મરી





રીત- સૌપ્રથમ બટાકા અને મટરને બાફી દો. હવે નૂડલ્સને એક ચમચી નાખી બાફો. બાફેલા બટાકાને કાપી લો. પેનમાં એક નાની ચમચી તેલ નાખીને ગરમ કરો. કાપેલો બટાકો, બંને પ્રકારનાં શિમલા મિર્ચ અને મટરને તેજ આંચ આપી એક મિનિટ સુધી રાખો. હવે પેન ઉતારીને તૈયાર ગ્રેવીમાં નૂડલ્સ મિક્સ કરો. હવે અંતમાં તેમાં બધી જ સામગ્રી મિલાવી દો.



તૈયાર છે મસાલેદાર, ચટાકેદાર નૂડલ્સ સૅલડ.

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
9 + 10

 
Advertisement
Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment