Advertisement
Home >> Recipes >> Quick Recipes >> Kuler

આવતી કાલે બોર ચોથ બનાવો 'કૂલેર'

Recipe Desk | Aug 04, 2012, 13:02PM IST
 
 


નાગ પાંચમ બોળ ચોથ નિમિતે બનાવો કૂલેર


સામગ્રી:
1 કપ બાજરીનો લોટ,
1/4 કપ ઘી અને
1/2 કપ ગોળ


રીત:
-થાળીમાં ઘી લઈને એને ફીણી નાખો.
-પછી તેમાં ગોળ ઉમેરી ફીણો.
-આમાં બાજરીનો લોટ નાખીને બેઠી લાડુડી વાળી દો. કૂલેર તૈયાર.


 
 
 

Your Opinion
 
 
Code:
2 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment