Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Gujarati Recipes
 

કિચન ટિપ્સ

 
Source: Recipy Desk   |   Last Updated 9:06 AM [IST](05/02/2012)
 
 
 
 
 
કિચન ટિપ્સ

- બાફેલી અડદની દાળ અને મેથીની પેસ્ટ બનાવી અઠવાડિયામાં બે-ત્રણ વાર વાળમાં લગાવવાથી વાળ મુલાયમ બને છે.

- આઇસ ક્યુબ એકબીજા સાથે ચોંટી ગયા હોય તો તેને છુટા પાડવા સોડા વોટર રેડવું.

- પાઉંને નરમ અને તાજા રાખવા તેની સાથે સફરજન રાખવું.

- દૂધ ઉકાળતી વખતે તેમાં થોડી સાકર નાખવાથી દૂધ જલદી બગડતું નથી.

- રસોડાંની અલમારી કે કબાટ અથવા ટેબલના ડ્રોઅર સરળતાથી ખોલવા તેના તળિયા પર મીણ ઘસવું.

- બુકશેલ્ફને ઉધઇથી બચાવવા તેમાં સુખડનો એક ટુકડો રાખવો.

- શરદી થઇ હોય તો ગરમ પાણીમાં ફુદીનો ઉમેરી નાસ લેવાથી રાહત થશે.

- શરદીને લીધે માથું ભારે લાગતું હોય, તો વાળમાં વિકસ ઘસવાથી રાહત થશે.

- દાળ સાથે લીમડાના પાન રાખવાથી દાળ બગડશે નહીં.

- ઘી બળી જાય તો તેમાં કાચું બટાકુ નાખી હલાવવાથી ઘી સાફ થઇ જશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.