રીત
-ચણાના લોટમાં મીઠું, લીંબુના ફુલ હળધર અને પાણી નાખી ખીરુ બનાવો
-તેને ગેસ પર ગરમ કરો અને હલાવતા રહો
-થોડુ જાડું કે જેને પાથરતાં તે ઉખડી શકે તેવું ઘટ રાખો
-તેને થાળીમાં કે કુંકિંગ સ્ટેડ પર પાથરી ઠરી જાય એટલે ગોળ ગોળ વીંટા વાળી લો
-ગેસ પર એક વાસણમાં તેલ, રાઈ, તલઅને લીલાં મરચાં નાખી વઘાર તૈયાર કરો
-વઘાર વીંટા ઉપર રેડો તેમજ કોથમીર અને ટોપરાંની છીણથી ગાર્નિશ કરો