Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Indian Recipes
 

બનાવો સ્પાઈસી 'કડાઈ પનીર'

 
Source: Recipy Desk   |   Last Updated 4:00 PM [IST](02/02/2012)
 
 
 
 
 
ચટાકેદાર કડાઈ પનીર

સામગ્રી:
250 ગ્રામ પનીર
3 કેપ્સિકમ
4 ડુંગળી
4 ટમેટા
આદુનો એક મોટા ટુકડો
1 ટેબલસ્પૂન લાલ મરચાનો પાવડર
2 તમાલપત્ર
4 લવિંગ
ટુકડો તજ
થોડો ખાવાનો કેસરી રંગ
4 ટેબલસ્પૂન માખણ (ઘી)

રીત:
-પનીર અને કેપ્સિકમને મોટા ટુકડામાં કાપી લો.
-ડુંગળી, ટમેટા, આદુ, મીઠું, લાલ મરચાના પાવડર અને કેસરી કલરને એકસાથે ગ્રાઈન્ડ કરી લો.
-લવિંગ અને તજને વાટી લો.
-માખણને એક પેનમાં લઈ ગેસ પર ગરમ કરો.
-તેમા તમાલપત્ર, લવિંગ અને તજનો ભૂકો ઉમેરો.
-પછી તેમાં ડુંગળી, ટમેટા અને આદુની પેસ્ટ ભેળવો.
-જ્યા સુધી મસાલામાંથી ઘી છૂટુ ન પડવા લાગે ત્યા સુધી એને મધ્યમ ધીમી આંચ પર ચઢવા દો.
-હવે તેમાં પનીર અને કેપ્સિકમ ઉમેરો.
-હવે ધીમી આંચ પર પાકવા દો.
-જ્યારે કેપ્સિકમ ચઢી જાય પછી ગેસ બંધ કરી દો.
-તૈયાર છે ગરમ ગરમ પનીર કઢાઈ. આને પરાઠા કે નાન સાથે ખાઈ શકો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.