Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Diet NRI recipes
 

10 મીનિટમાં બનાવો 'બટેકા પૌઆ'

 
Source: Recipy Desk   |   Last Updated 1:10 PM [IST](11/11/2011)
 
 
 
 
 
હેલ્ધી ડાયેટમાં બનાવો 'પૌઆ'

સામગ્રી:
250 ગ્રામ પૌઆ
100 ગ્રામ સીંગદાણા
100 ગ્રામ કાજુ, કિશમિશ
100 ગ્રામ બાફેલાં વટાણા
1 નંગ ગાજર
1 નંગ બાફેલા બટાકા
1 નંગ ડુંગળી
રાઇ, જીરું, લીમડો જરૂર પ્રમાણે
2 ટેબલ સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
મીઠું, તેલ, લીંબુનો રસ, ખાંડ જરૂર પ્રમાણે
1 વાટકી ઝીણી સમારેલી કોથમીર

રીત:
-પૌંઆને સાફ કરીને પલાળી લો.
-ગાજરને છોલીને નાના ટુકડાં કરી બાફી લો. ડુંગળીને ઝીણી સમારી લો.
-એક કડાઇમાં તેલનો વઘાર મૂકીને રાઇ, જીરું, લીમડો નાખો. કાજુ-કિશમિશ નાખો.
-તેમાં આદું-મરચાં નાખીને ડુંગળી ઉમેરીને સાંતળો. બાફેલાં વટાણા, ગાજર, બટાકા, શીંગદાણા, પૌઆ, મિક્સ કરી સરખું હલાવો.
-તેમાં પ્રમાણસર મીઠું, ખાંડ, લીંબુનો રસ, કોથમીર મિકસ કરો.
-એક બાઉલમાં કાઢીને ઉપર કોથમીર, કાજુ અને કિશમિશ નાખીને સર્વ કરો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.