Advertisement
Home >> Recipes >> Gujarati Recipes >> Have Testy Laddoo Of Mamara For Makarasankranti

ઉતરાણમાં મજા માણો, મમરાના સ્વાદિષ્ટ લાડુની

divyabhaskar.com | Jan 08, 2013, 08:30AM IST
 
 


સામગ્રી :

મમરા ૨૦૦ ગ્રામ,
ગોળ ૧૦૦ ગ્રામ,
ઘી ૧૫ ગ્રામ.

બનાવવાની વિધિ :

મમરાને સાફ કરીને રાખો. ગોળનો ચુરો કરીને તેનો પાયો બનાવો. તેમાં ઘી નાખો. પાયો સરસ થઇ ગયા બાદ તેમાં મમરા નાંખીને હલાવી લો. તેને થાળી કે જમીન પર તેલ લગાવી ઢાળી દો. અથવા તો લાડુવાળી લો.

ઉતરાણમાં નાનાંથી મોટેરાં બધાના મનપસંદ હોય છે મમરાના લાડું.

 
 
 

Your Opinion
 
 
Code:
4 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment