રીત
-આદુ છોલીને ધોઈ લો, તેના મોટા ટુકડા કરી કાપી લો,
-મિક્સરમાં આદુ મરચા અને કોથીર મિક્સ કરી ક્રશ કરી લો
-હવે તેમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ, કાળામરીનો ભુકો, મીઠું અને ખાંડ ઉમેરો
-વ્યવસ્થિત મિક્સ કરી લો, તેને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો
-તમે એક અઠવાડિયા સુધી આ ચટણી વાપરી શકો છો.