Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

બનાવો રાજસ્થાની 'ગટ્ટે કી સબ્જી'

 
 
 
Source: Recipy Desk   |   Last Updated 1:40 PM [IST](27/01/2012)
 
|  
 
 
1 of 1 Photos
બનાવો રાજસ્થાની 'ગટ્ટે કી સબ્જી'
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 1


વિકેન્ડમાં બનાવો 'ગટ્ટે કી સબ્જી'

સામગ્રી
200 ગ્રામ બેસન/ ચણાનો લોટ
3-4 લીલા મરચા
આદુનો નાનો ટુકડો
8-10 લસણની કળીઓ
1 કપ તાજુ દહીં
50 ગ્રામ મલાઈ
2 ટેબલ સ્પૂન તેલ
1 ચપટી હીંગ
1/2 ટેબલ સ્પૂન જીરું
1 ટેબલ સ્પૂન ધાણાજીરુ
1/2 ટેબલ સ્પૂન હળદર
1 ટેબલ સ્પૂન લાલ મરચું
1 ટી સ્પૂન ગરમ મસાલો
મીઠું સ્વાદ અનુસાર
1/2 કપ કોથમિર


રીત

-બેસનને થોડા કંકોલા પાણીમાં નરમ કણક બાંધી લો
-તેને 20 એક મિનીટ સુધી ઢીંકીને રહેવા દો
-હવે આ કણકમાંથી બેસનની લાંબી રોલ બનાવો
-વાસણમાં માપસર પાણી લઈ ઉકાળો તેમાંઆ બેસનના રોલને સીજવા મુકો
-હવે આ રોલને 12-15 મીનિટ સુધી ઉકાળો બાદમાં એક પ્લેટમાં કાઢી ઠંડા પડવા દો
-આ રોલના ટુકડાને અડધા ઈન્ચના ટુકડા કરી લો
-ટામેટા, લીલા મરચા, લસણ અને આદુને જીણા પીસી લો તેમાં દહીં અને મલાઈ મેળવી ફરી એક વખત મિક્સચરમાં ક્રશ કરી લો
-એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરુ તતડે એટલે હીંગ ઉમેરો
-બાદમાં દહીં મલાઈની મિક્સ ગ્રેવીને તેલમાં નાખી બરાબર સાતળો
-તેમાં પાણીમાં ઉકેળેલાં ગટ્ટા ઉમેરો
-જ્યાં સુધી શબ્જી વ્યવસ્થીત ઉકળી ન જાય અને ગટ્ટા નરમ ન થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દો
-બાદમાં તેમાં ગરમ મસાલો ઉમેરી 2-3 મીનિટ સુધી પકવા દો
-બસ તૈયાર છે ગટ્ટાની સબજી સર્વ કરતા પહેલાં તેને કોથમીરથી ગાર્નિશ કરો
 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.