Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Diet NRI recipes
 

થાઈ કોકોનટ વેજીટેબલ સૂપ

 
Source: Recipy Desk   |   Last Updated 6:37 PM [IST](08/11/2011)
 
 
 
 
 
કોકોનટ વેજીટેબલ સૂપ

સામગ્રી:

સમારેલી કોબી, 1 કપ
સમારેલુ ગાજર, 1 કપ
ફ્લાવર સ્લાઈલ કરેલુ, 1 કપ
2 કપ નાળિયેરનુ દૂધ
4 ટેબલસ્પૂન સ્ટ્રો મશરૂમ, ચાર ભાગમાં સમારેલું
4 ટેબલસ્પૂન આદુ, છીણેલું
2 ટીસ્પૂન લેમન ગ્રાસ, સમારેલું
4 ફ્રેશ લાલ મરચા, ઝીણા સમારેલા
2 ટેબલસ્પૂન ફિશ સોસ
4 ટેબલસ્પૂન લીંબુનો રસ
1 ટીસ્પૂન ચીલી ઓઈલ
1 ટેબલસ્પૂન લીલા ધાણા
મીઠું સ્વાદ અનુસાર

રીત:
-એક પોટને ગરમ કરો અને તેમાં નાળિયેરનુ દૂધ રેડો.
-હવે તેમાં ચીલી ઓઈલ અને લીલા ધાણા સિવાયનો બધો જ મસાલો મિક્સ કરો.
-હવે તેને મધ્યમ આંચ પર ઉકળવા દો જેથી શાકભાજી ચઢી જાય.
-લીલા ધાણા અને ચીલી ઓઈલથી ટોપ કરીને સર્વ કરો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.