Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> International Recipes
 

બનાવો યમી.. 'કોકો કેક'

 
Source: Recipy Desk   |   Last Updated 12:07 PM [IST](16/12/2011)
 
 
 
 
 
ક્રિસમસ પહેલાં બાળકો માટે બનાવો 'કોકો કેક'

સામગ્રી
80 ગ્રામ મેંદો,
130 ગ્રામ કંડેસ્ડ મિલ્ક,
80 મિલી દૂધ,
60 ગ્રામ બટર,
1 ટી સ્પૂન બેકિન પાવડર,
1 ટી સ્પૂન વેનીલા એસેંસ,
1/4 ટી સ્પૂન બેકિંગ સોડા,
1 ટી સ્પૂન કોકો પાવડર,
2 ટી સ્પૂન બ્રાઉન શુગર,
2 ટી સ્પૂન કાળો રંગ,
2 ટી સ્પૂન ચોકો ચિપ્સ,
30 ગ્રામ ચોકલેટ.

રીત -
-ક્રીમ, બટર અને કસ્ટર્ડ મિલ્કમાં મિક્સ કરી સારી રીતે ફેટો.
-પછી દૂધ નાખીને સારી રીતે ફેટી લો.
-મેંદો, બેકિંગ પાવડર, સોડા અને એસેંસ કાળો રંગ નાખીને ફરી ફેંટી લો.
-ટીનના વાસણમાં ચિકાશ લાગાવો અને તળિયે સાધારણ મેદો ભભરાવી દો.
-મિશ્રણને સારી રીતે વાસણમાં ભરો અને 180 ડિગ્રી સે. પર 25 મિનિટ સુધી બેક કરો.
-ઠંડુ કરીને ચોકલેટ સોસ અને ચોકો ચિપ્સથી સજાવો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.