Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> International Recipes
 

ફટાફટ બનાવો, 'ચાઈનિઝ ભેળ'

 
Source: Recipy Desk   |   Last Updated 5:18 PM [IST](27/12/2011)
 
 
 
 
 
ચાઈનિઝ ભેળ

સામગ્રી:

100 ગ્રામ નૂડલ્સ
1/2 કપ કોબીજ
1 કપ ગાજરનું છીણ,
1 કપ સમારેલાં કેપ્સિકમ
2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1 ટેબલસ્પૂન સોયા સોસ
1 ટેબલસ્પૂન વિનેગર
1 ટેબલસ્પૂન ચિલી સોસ
1 ટેબલસ્પૂન આજીનો મોટો
1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ
1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
મીઠું અને મરીનો પાઉડર, સ્વાદાનુસાર

રીત:

- એક તપેલીમાં પાણી ગરમ કરો અને તેમાં અડધી ચમચી મીઠું અને એક ચમચી તેલ નાખીને નૂડલ્સ બાફો.
- બફાઇ જાય એટલે નૂડલ્સને ઠંડા પાણીમાં નાખી દો જેથી તે ચોંટી ન જાય. તેને બરાબર નિતારી લો.
- તેમાં એક ચમચી તેલ ભેળવો. કોર્નફ્લોરમાં રગદોળીને ડીપ ફ્રાય કરો.
- લસણ અને આદુંને વાટી લો. બે ચમચી તેલ ગરમ કરી તેમાં આદું-લસણ સાંતળી એક મિનિટ પછી બધાં શાક ઉમેરીને તેને નરમ થવા દો.
- થોડી વાર પછી નૂડલ્સ સહિત બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો.
- ચિલી સોસ, વિનેગર અને લીલા મરચાં નાખીને સર્વ કરો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.