રીત
-ઘઉંના લોટમાં મીઠું હળદર મરચુ તલ તેલ અને દહીં ઉમેરી નોર્મલ કરતાં જરાં ઢીલો કણક બાંધો
-હવે આ કણકના મોટા લુવા બનાવી લો
-તેને સ્ટારવાળા બીબુ મુકી સંચામાં ઉતારી લો
-હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો
-તેલ ગરમ થઈ જાય એટલે ચકરીને રેડિશ થાય ત્યા સુધી ડિપ ફ્રાય કરો
-જો સ્પાઈસી ખાવાના શોખીન હોવ તો આ ચકરી ઉપર મસાલો ભભરાવી શકો
-બાળકોને નાસતામાં સર્વ કરો. વધારાની ચકરી એર કંટેનરમાં ભરી લો તે 5-6 દિવસ સુધી સારી રહેશે