Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Indian Recipes
 

ચટાકેદાર 'રીંગણનો ઓળો'

 
Source: Recipy Desk   |   Last Updated 4:32 PM [IST](31/01/2012)
 
 
 
 
 
બનાવો રીંગણનો ઓળો

સામગ્રી:
6 લીલા મરચા, સમારેલા
4 ટેબલસ્પૂન તેલ
હીંગ, ચપટી
8 લીલી ડુંગળી, સમારેલી
2 મધ્યમ કદના ટમેટા
1 કીલો રીંગણ
1/2 ટીસ્પૂન હળદર
મીઠું સ્વાદ અનુસાર
લીલા લસણની કળી, 12, સમારેલી
1 ટીસ્પૂન જીરુ

રીત:
- રીંગણની છાલ બળી જાય ત્યા સુધી તેને આગ પર શેકો.
- તેને પાણીમાં નાંખીને ઠંડા થવા દો અને પછી તેની છાલ ઉતારી લો.
- તેના ગરનો માવો કરી લો.
- તેલ ગરમ કરો, તેમાં જીરુ નાંખીને સાંતળો.
- હવે તેમાં સમારેલું લસણ, ડુંગળી અને લીલા મરચા ઉમેરો.
- બે મિનીટ સુધી હલાવો.
- ત્યાર બાદ તેમાં સમારેલા ટમેટા, હળદર, હીંગ, મીઠું અને રીંગણનો માવો ઉમેરો.
- હવે તેને થોડી ક્ષણો માટે પકાવો અને પછી બાજરીના રોટલા સાથે ગરમ ગરમ સર્વ કરો
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.