Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> Diet NRI recipes
 

ઠંડીમાં બનાવો બીટનો સૂપ

 
Source: Recipy Desk   |   Last Updated 4:35 PM [IST](30/11/2011)
 
 
 
 
 
બાળકો માટે બનાવો બીટનો સૂપ

સામગ્રી
બીટ - ૧ નંગ
સમારેલી દૂધી - ૧ વાટકી
ડુંગળી - ૧ નંગ
ટમેટું - ૧ નંગ
મીઠું - સ્વાદ મુજબ
મરી - ૪-૫ નંગ
ખાંડ - ૧ ચમચી
ક્રીમ - સજાવટ માટે
માખણ - જરૂર મુજબ

રીત
-બધાં શાકને સારી રીતે ધોઇ સમારી લો.
-તેને કૂકરમાં ૪-૫ કપ પાણી રેડી બે સીટી થાય ત્યાં સુધી બાફો.
-ત્યાર બાદ ઠંડા થાય એટલે ક્રશ કરીને ગાળી લો.
-એક તપેલીમાં માખણ ગરમ કરો.
-તેમાં આ ગાળેલું મિશ્રણ, એક કપ પાણી, મીઠું, મરીનો પાઉડર, ખાંડ નાખી ઊભરો આવે ત્યાં સુધી ઉકાળો.
-ત્યાર બાદ સૂપ બાઉલમાં કાઢી ઉપર સમારેલી કોથમીરથી સજાવટ કરી સર્વ કરો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.