Divya Bhaskar
NRG
Home » NRG » USA » Indian Raping Teenage Girl US
NRG

બળાત્કારીને પકડવા અમેરિકા જેવું ભારત કરી શકે?

agency | Oct 02, 2013, 16:30PM IST
બળાત્કારીને પકડવા અમેરિકા જેવું ભારત કરી શકે?

ઘણીવાર લોકો પરદેશમાં ગુનો કરે ને પછી પોતાના દેશમાં કે અન્ય દેશમાં ભાગી જાય. આવા ગુનેગારો એવું વિચારતા હોય છે કે પરદેશમાં ગુનો કરી પોતાના દેશ ભાગી જઇશું તો પછી આપણું કોઇ કાંઇ બગાડી નહીં શકે, પરંતુ હાલમાં જ એક એવી ઘટના બની જેમાં વર્ષ 2009માં અમેરિકામાં સગીર વયની યુવતીનો રેપ કરીને ભાગીને ભારત આવી જનાર 32 વર્ષના યુવકને પકડીને યુએસ લઇ જવામાં આવ્યો હતો.   


ગત સપ્તાહે અમિત સિંહ નામના યુવકને અમેરિકામાં આચરેલા દુષ્કૃત્ય બદલ ભારતમાંથી અમેરિકા લઇ જવામાં આવ્યો હતો. અમિત સિંહ પર ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડિગ્રી રેપ, સેક્સુઅલ એબ્યુઝ અને બાળકીના જીવને જોખમમાં મૂકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.



અમિત સિંગે આચરેલા દુષ્કૃત્ય અંગે જાણવા માટે સ્લાઇડ બદલો..

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
6 + 8

 
Advertisement

Top News

 
Advertisement
 

Interesting News

Recipes

Photogallery

Jyotish

રાશિફળ

 
Email Print Comment