Advertisement
Home >> National News >> Latest News >> National >> World’S Highest Rail Bridge Over Chenab

કાશ્મીરની ચિનાબ નદી પર બંધાશે વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રીજ

Agency, New Delhi | Sep 01, 2012, 16:42PM IST
 
 


જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ નદી પર 359 મીટરની ઉંચાઇ પર રેલવે બ્રીજનું નિર્માણ કરવામાં આવશે. માહિતી અનુસાર સંસદમાં જણાવાયું છે કે, આ રેલવે બ્રીજ વિશ્વનો સૌથી ઉંચો બ્રીજ હશે.


આ બ્રીજ પાછળના ખર્ચ અંગે જાણવા મળ્યું છે કે, 2004માં કરાર કરવા આવ્યો છે. જે રૂપિયા 512.74 કરોડનો છે.


આ બ્રીજ કાતરા-બેનિહાલ સેક્શન વચ્ચે તૈયાર થશે, જેનું કામ 2017 સુધીમાં પૂર્ણ થઇ જશે. તેવું રાજ્યકક્ષાના રેલવે મંત્રી ભરતસિંહ સોલંકીએ રાજ્યસભામાં જણાવ્યું છે.


 
 
 

Your Opinion
 
 
Code:
3 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment