કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે, ત્રણ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ એ અફઝલની દયા અરજી રદ્દ કરી હોવાની ફાઈલ મળી હતી. ચાર ફેબ્રુઆરીએ મે આ ફાઈલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારપછી કાર્યવાહી હાથધરાઈ હતી અને નવ ફેબ્રુઆરી સવારે આઠ વાગ્યે અફળ ગુરૂને ફાંસી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અગાઉ નવેમ્બર 2012ના રોજ મુંબઈ આતંકી હુલમાના આરોપી અજમલ કસાબને પણ ફાંસીના માચડે ચઢાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ભારતમાં હજુ પણ 15 એવા આરોપીઓ છે કે જેમને ફાંસીની સજા સંભળાવી દેવાઈ છે. પણ તેમને દયાની આશા છે.
કોણ છે આ લોકો જાણવા તસવીર સ્ક્રોલ કરો...