- વીડિયોમાં જુઓ બચાવના નામે શખ્સે આચરેલી વિકૃતી
- દક્ષિણ ભારતની ઘટના
- ફૂટપાથની સ્લાઇડમાં ફસાઇ ગઇ હતી મહિલા
દક્ષિણ ભારતમાં એક મહિલા ફૂટપાથ પર બનેલી સ્લાઇડમાં ફસાઇ ગઇ. દર્દથી કણસતી મહિલાને બચાવવા માટે ઘણા લોકો આગળ આવ્યા. પોલીસ અને બચાવ ટીમ પણ તાબડતોબ આવી ગઇ અને સિમેન્ટની સ્લાઇડને કાપવાનું કામ શરૂ થઇ ગયું.
બચાવકાર્ય દરમિયાન કેટલાક લોકોએ મહિલાના હાથ પકડ્યા હતા. તેમાંનો એક શખ્સ મહિલાને બચાવવાના બહાને તેના શરીર સાથે અડપલા કરી રહ્યો હતો. વીડિયોમાં જુઓ તેની હરકત.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.