Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Photo Feature
 

ક્યારેક વધે છે દિલની ઘડકન તો ક્યારેક રોમાંચ, જુઓ વીડિયો

 
Source: divyabhaskar.com   |   Last Updated 12:46 PM [IST](01/02/2012)
 
 
 
 
 
- સમુદ્રતળથી 2000 મીટરની ઊંચાઇએથી પસાર થાય છે કાલકા-શિમલા ટોય ટ્રેન
- 800થી વધુ પુલ પરથી પસાર થાય છે
- 96 કિલોમીટર લાંબા છે એ 800 પુલ


સમુદ્રતળથી 2000 મીટરની ઊંચાઇ પર કાલકા-શિમલા ટોય ટ્રેન તમને રોમાંચકારી અનુભવ કરાવશે. હિમાલયની તળેટીથી પસાર થતી આ ટ્રેન 800થી વધુ પુલ પરથી પસાર થાય છે જે 96 કિલોમીટર લાંબા છે. બીજીતરફ રસ્તામાં આવતી ડરામણી ખીણ તમારા દિલની ધડકનો વધારી દેશે.

બરોગમાં દુનિયાની સૌથી લાંબી સુરંગ છે જેની લંબાઇ 1.1 કિલીમીટર છે. ક્યારેક કાલકા-શિમલા ટોય ટ્રેનની મુસાફરી કરો, તમને સારૂ લાગશે.

તમારો મત

આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.